ફરી એક ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || information Of Rain Paresh Goswami WeatherTV

279,045
0
Published 2024-07-26
ફરી એક ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || information Of Rain Paresh Goswami WeatherTV

#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi

નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો

docs.google.com/forms/d/e/1FAIpQLSdJ81dYKCNrj_HlFK…

our application
play.google.com/store/apps/details?id=com.ruetgmai…


Our websiteweathertv
pareshgoswami.in/

Facebook
www.facebook.com/profile.php?id=61550903484257&mib…


Twitter
twitter.com/PareshG60941777?s=08

Paresh_Goswami_WeatherTV

All Comments (21)
  • સુરેન્દ્રનગર માં સારો વરસાદ પડે એવી ભગવાન ને અમારી પરાથના પરેશભાઈ જય માતાજી ❤❤
  • છેલ્લા એક મહિનાથી કહો છો કે સુરેન્દ્રનગર માં વરસાદ આવશે પણ બધી આગાહી સાવ ખોટી પડી છે 10% આગાહી પણ સાચી નથી પડી સુરેન્દ્રનગર માટે
  • મોરબી જિલ્લામાં વરસાદ નથી આવ્યો 28 તારીખ વરસાદ આવે પરેશભાઈ આવે તો સારું હવે
  • જય માતાજી પરેશભાઈ અમારા વિસ્તારમાં ખૂબ જ બે દિવસથી વરસાદ છે
  • જય ગૌમાતા પરેશભાઈ જયસુરાપુરાદાદા
  • છેલ્લા એક મહિનાથી કહો છો કે ઉત્તર ગુજરાત માં વરસાદ આવશે પણ બધી આગાહી સાવ ખોટી પડી છે 10% આગાહી પણ સાચી નથી પડી ઉત્તર ગુજરાત માટે
  • પરેશભાઈ તથા પાલભાઈ આંબલીયા તમારો બંને ભાઈ નો આભાર કે અમારા ઘેડ વિસ્તારમાં પુર ના પાણી ની ચિંતા કરી રહ્યા છો અમે પણ આવી શું ઘેડ વિસ્તારના લોકો પણ આવસે.ધન્યવાદ
  • બાપા સીતારામ પરેશભાઈ બગદાણા
  • વાવ થરાદમાં વાવણી લાયક કોઈ પણ વરસાદ નથી 😢😢😢
  • જય માતાજી પરેશ ભાઈ ખુબ સરસ માહિતી આપો છો
  • ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ પડશે કાઈ સારો વરસાદ થાય એમ લાગતું નથી
  • સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ