અમેરિકામાં રહેતા 64 વર્ષના ગુજરાતીનો બળાપો, 'વહુ-દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો..'

22,257
0
Published 2024-07-26
અમેરિકામાં કોઈ કોઈનું નથી તેવું તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે. ડોલર, ગ્રીન કાર્ડ કે પછી સિટીઝનશિપ માટે યુએસમાં કોઈની પણ સાથે ગમે તે થઈ શકે છે અને કંઈક આવી જ કહાની છે અરવિંદભાઈ પટેલની. આજથી 14 વર્ષ પહેલા અમેરિકા ગયેલા અને દીકરાને ભણાવવા માટે હજારો ડોલર ખર્ચનારા અરવિંદભાઈ દીકરો કમાતો થાય અને ઘરમાં વહુ આવી જાય પછી છ મહિના અમેરિકામાં અને છ મહિના ઈન્ડિયામાં રહી મોજથી પોતાનું ઘડપણ પસાર કરવા માગતા હતા, પરંતુ અમેરિકામાં 14 વર્ષ સુધી મજૂરી કરનારા અરવિંદભાઈનો સંઘર્ષ આજેય પૂરો નથી થયો અને આ સંઘર્ષમાં હવે તેમને સાથ આપનારૂં પણ કોઈ નથી રહ્યું. અરવિંદભાઈ પાસે અમેરિકામાં કહેવા ખાતર તો પોતાની ફેમિલી છે, પરંતુ હવે તે પોતાની જ ફેમિલીનો હિસ્સો નથી રહ્યા અને 64 વર્ષની ઉંમરે એકલા જ રહીને એક સામાન્ય નોકરી કરી પોતાનું ઘડપણ એકલતામાં પસાર કરી રહ્યા છે. એક સમયે અમેરિકામાં રહેતી આ ખુશહાલ ફેમિલીને આખરે શું થઈ ગયું અને કેમ અરવિંદભાઈ આજે એકલતામાં પોતાનું ઘડપણ કાઢી રહ્યા છે તેની રિયલ લાઈફ સ્ટોરી કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવી છે.

જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom

All Comments (12)
  • અરવિંદ ભાઈ આવતા રહો ભારતમાં, અહીં ઘણા વૃદ્ધાશ્રમો છે, તમે તમારી જે સંપત્તિ હોય તે ભારતમાં વૃધ્ધાશ્રમમાં પૈસા આપીને સુખ અને શાંતિ પુર્વક જીવન જીવો, તથા ભગવાન નું ભજન કરીને જીવન માં હવે ભક્તિ ની સંપતિ ભેગી કરી ને જીવન ને ધન્ય બનાવો,
  • Just report to USCIS. Tell immigration officers that she and her family members are illegal. Within hours will solve the problem whole family will deport and will band life time entering in the US.
  • @Ssoni353
    salute to Arvindkaka ... God Bless Them .... Keep fighting do not give up.
  • @dhiru6885
    Kadi melyo very good great kid of Indian but this is normal in us Indian family because only in effect of alchol most of ( 80 % parents ancourage alcohol & get proud of it
  • This is absolutely true, every immigrant suffers from. We see this condition in every home,not only Indian but also American too.
  • @mitasoni2071
    India na chhokra aava j nikale che aakhi zindagi bhga karela rupees emani pachal vapri nakhe che ane sasu sasara male pachi ma baap ne puchata pan nathi aana mate bahu strict law hova joie
  • Arvindbhai and his wife should back to india for good life and health, and take retirement from job
  • If want to live in the USA. Don’t interfere kid life. If cry for any minor trouble due to age related issue. USA not for you.
  • Beiru aagal dikranu kai chaltu nathi………are jya sudhi dikrana sasu sarna na aave tya sudhi pregnant nathi thata